: maheshkaswala1972@gmail.com
“શક્તિ પર્વ”નવરાત્રી મહોત્સવ ના નવમા નોરતે મણિનગર માં રણજીત સોસાયટી દ્વારા આયોજિત ગરબા કાર્યક્રમ માં આ વિસ્તાર ની અંબિકા સોસા., જેશિંગભાઈ સોસા., અંજલિ સોસા., મંગલમ્ ફ્લેટ, માનવપુરુષાર્થ સોસા., આગેવાન વડીલો તથા રહીશો દ્વારા ઉષ્માભર્યા આવકાર સાથે મા જગદંબા આરતી નો લાભ મળ્યો.,.