: maheshkaswala1972@gmail.com
આપ સૌને તુલસી વિવાહ અને દેવઉઠી એકાદશી ના પવિત્ર દિવસ ની હાર્દિક શુભકામનાઓ. ભગવાન શ્રી વિષ્ણુ અને માં તુલસી આપ સૌની મનોકામના પરીપૂર્ણ કરે ,સૌના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ નો વાસ થાય એવી અંતઃકરણ પૂર્વક પ્રાથના કરું છું.