નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ઝેર, જેતપુર -1 અને જેતપુર-2 ગામની મુલાકાત, દેશ ના રાષ્ટ્રપતિ પદ ના ભાજપ ( NDA) ના ઉમેદવાર માન. દ્રૌપદી મુર્મુ ની આગામી ગુજરાત મુલાકાત અવસરે આદિવાસી વિસ્તાર ના ગામો માં પ્રચંડ જન સમર્થન, ગર્વ અને આનંદ ની અનુભૂતિ, આદિવાસી સમાજ ના લોકો દ્વારા માન. દ્રૌપદી મુર્મુ ને ભારત ના સર્વોચ્ચ બંધારણીય પદ ના ઉમેદવાર ની પસંદગી માટે ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી J.P.Nadda જી ને આભાર પત્ર.