: maheshkaswala1972@gmail.com
સાવરકુંડલા તાલુકા ના થોરડી ગામે ભારત સરકાર ના સહયોગ થી પીવાના પાણી માટે ની રૂપિયા ૮૦ લાખ ના ખર્ચે “વાસ્મો” યોજના નું ખાત મુહુર્ત પ્રસંગે માર્કેટ યાર્ડ ના ચેરમેન શ્રી દીપકભાઈ માલણી, ભાજપા જિ.પં સદસ્ય શ્રી લાલભાઈ મેર, શ્રી શરદભાઈ ગૌદાની, ભાજપા અગ્રણી શ્રી જલ્પેશભાઈ મોવાલિયા, લોક સેવક સંસ્થા ના ટ્રસ્ટી શ્રી કાંતિભાઇ પારસના, સરપંચ શ્રી પ્રાગજીભાઈ કસવાળા અને ગ્રામજનો... ૧૨।૦૫।૨૦૨૨