: maheshkaswala1972@gmail.com
અમરેલી-નર્સિંગ કોલેજ અને કોવિડ હોસ્પિટલ, દર્દીઓ સાથે સંવાદ અને હોસ્પિટલ ની સેવા ની જાણકારી લીધી,જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા,જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન જીતુભાઈ ડેર,ભાજપ અગ્રણી દિલીપભાઈ સાવલિયા ઉપસ્થિત રહ્યા હતા.... ડોકટર, અધિકારી અને નર્સિંગ સ્ટાફ અને સંબધિત તંત્ર સાથે ચર્ચા વિચારણાઓ કરી, તેમની જહેમત ને પ્રત્યક્ષ નિહાળી,દર્દીઓ ની સેવા માં ખડે પગે સેવા કરતા આ ઈશ્વરીય અવતારો ને સલામ....