: maheshkaswala1972@gmail.com
આજરોજ સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિર ખાતે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ સાંભળ્યો અને ત્યાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની ચર્ચા કરી જેમાં સાંસદશ્રી નારણભાઈ કાછડીયા. પ્રાંતશ્રી .T D O સાવરકુંડલા અને શિક્ષકગણ વિદ્યાર્થીઓ અને વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.