: maheshkaswala1972@gmail.com
BJP4Bhavnagarના ૫૨ ઉમેદવારોએ આજે ૧૨.૩૯ વિજયી મુહૂર્તમાં ફોર્મ રજૂ કર્યા-વરિષ્ઠ આગેવાનોએ શહેર કાર્યાલય ઉમેદવારોને શુભકામના પાઠવી,મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા,રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ, મંત્રીશ્રી વિભાવરીબેન દવે,પૂર્વ પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણી ની ઉપસ્તીથી