લોકશાહીનો કાળો અધ્યાય એટલે 'કટોકટી'. કોંગ્રેસે સત્તા અને સ્વાર્થ માટે ભારત ની લોકશાહી ના ગૌરવશાળી ઈતિહાસ પર કાળા ડાઘ સમાન કટોકટી લાદી હતી. એ આપાતકાળ ના વિરોધમાં ઉઠેલા દરેક અવાજને સાદર નમન કરીને અમરેલી જિલ્લા ભાજપ દ્વારા આપતકાળના સ્મરણમાં “કેમ ભુલાઈ કટોકટીનો ડંખ”કાર્યક્રમ.. ...ભાજપા અમરેલી જિલ્લા દ્વારા આયોજિત આ કાર્યક્રમ માં કટોકટી કાળ ના સાક્ષી અને લોકતંત્ર બચાવવા ના સંઘર્ષ માં જેલવાસ પણ ભોગવેલ પ્રદેશ આગેવાન અને નાસ્કોબ ના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી અને રામજીભાઈ કાપડિયા