: maheshkaswala1972@gmail.com
હર ઘર તિરંગા... ઘર ઘર તિરંગા... રાજુલા શહેર ( જિલ્લો - અમરેલી ) ખાતે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી તિરંગા યાત્રા.ભાજપા જીલ્લા અધ્યક્ષ શ્રી કૌશિક વેકરીયા, જીલ્લા પ્રભારી શ્રી સુરેશભાઈ ગોધાણી, જીલ્લા મહામંત્રી શ્રી પીઠાભાઈ નકુમ, શહેર અધ્યક્ષ શ્રી પરેશ લાડુમોર, મંડલ અધ્યક્ષ શ્રી હરસુર લાખનોત્રા, જીલ્લા યુવા મોરચા અધ્યક્ષ શ્રી ચેતન શિયાળ સહિત મોટી સંખ્યા મા નગર જનો ની ઉપસ્થિતિ.