: maheshkaswala1972@gmail.com
સુરેન્દ્રનગર ખાતે માન.શ્રી @narendramodi ની આગેવાની વાળી કેન્દ્ર સરકાર ના “૮-વર્ષ સુશાસન અને ગરીબ કલ્યાણ ના”કાર્યક્રમ માં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો, કાર્યક્રમ માં કેન્દ્રીય આયુષ્ય વિભાગ રાજ્ય મંત્રી શ્રી ડો.મહેન્દ્ર મુંજપરા, રાજ્ય ના કેબિનેટ મંત્રી શ્રી Kiritsinh Rana , MLA શ્રી ધનજીભાઈ પટેલ,જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી જગદીશભાઈ મકવાણા,જિલ્લા પંચાયત અધ્યક્ષા શ્રીમતી બબીબેન, BJP મહામંત્રી શ્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, માં. કલેક્ટર શ્રી સહીત મોટી સંખ્યા મા કાર્યકર્તા,અને નગરજનો ઉપસ્થિત રહયા