"તાઉતે વાવાઝોડા"થી અત્યંત પ્રભાવિત જાફરાબાદ (અમરેલી) નાં શીયાળબેટ (એક નાનો ટાપુ)ની સ્થિતિની રૂબરૂ જાણકારી માટે બોટ દ્વારા પહોચ્યા ભાજપા સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયા,પ્રદેશ મંત્રીશ્રી રઘુભાઈ હુંબલ, જીલા અધ્યક્ષશ્રી કૌશિક વેકરીયા,શ્રી હીરાભાઈ સોલંકી અને ભાજપા ટીમ... (21-05-2021)