: maheshkaswala1972@gmail.com
દેશ ની સ્વાધીનતા ના 75 વર્ષ નિમિતે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટી - નંદકુંવરબા મહિલા કોલેજ, ભાવનગર દ્વારા "આઝાદી કા અમૃત મહોત્સવ" અને "દીકરી વહાલ ની વિરડી" દ્વિવિધ કાર્યક્રમ... ... સ્વતંત્ર ભારત સંઘ મા જોડાવા માન.સરદાર સાહેબ ને પ્રથમ " રજવાડું" સમર્પિત કરનાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ના પ્રતિનિધિ યુવરાજ સાહેબ શ્રી જયવીરરાજસિહ ગોહિલ ની ગરીમામય ઉપસ્થિતિ.... ...સંસ્થા ના મે.ટ્રસ્ટી શ્રી ભરતસિંહ ગોહીલ, ટ્રસ્ટી મંડળ, અને અધ્યાપક ગણ નો "રાષ્ટ્ર સમર્પણ" ના કાર્યક્રમ ના સાક્ષ