: maheshkaswala1972@gmail.com
"તાઉતે" વાવાઝોડા નાં કારણે "સમૂહ ખેતી" ખાતે ઘર ની હાલત, સાથે ખેતી અને તેની સાથે સંકળાયેલા સાથીઓ ની હાલત, ઝાડ પાન નું તો શું કહેવું..... પણ કુદરત ની કૃપા એટલી તો રહી કે જાન હાની ના થઇ.... જોઈ ચેન ના પડ્યું... પણ "સમય એજ દવા" .... (20-05-2021)