: maheshkaswala1972@gmail.com
દેતડ (સાવરકુંડલા,જી-અમરેલી) ગામ માં"તાઉતે વાવાઝોડા"થી થયેલ નુકશાનની જાણકારી માટે સરપંચ અને ગ્રામજનો સાથે બેઠક. MP શ્રી નારણભાઈ કાછડિયા,ભાજપા જી.અધ્યક્ષ કૌશિક વેકરીયા,અમર ડેરી નાં ચેરમન શ્રી અશ્વિનભાઈ સાવલિયા APMC-સા.કુંડલા ચેરમેનશ્રી દીપકભાઈ માલાણી.... (24.05.2021)