: maheshkaswala1972@gmail.com
સર્મપણ ગૌસેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા એકસીડન્ટ અને બીમાર ગાયો ના એક્સરે મશીન ના લોકાર્પણ માં સહભાગી થયો. આ કાર્યક્રમ માં ઉષામૈયા, સંતો, માનનીય સાસંદ શ્રી નારણભાઈ કાછડીયા તેમજ સાવરકુંડલા શહેર ભાજપ સંગઠન ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.