: maheshkaswala1972@gmail.com
આજ રોજ રાજુલા ખાતે શુભારંભ થનાર સમર્પણ મલ્ટી સ્પેશ્યલીટી હોસ્પિટલ શુભેચ્છા મુલાકાત ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી,જીલા ભાજપ મહામંત્રી શ્રી પીઠાભાઈ નકુમ, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી પરેશ લાડૂમોર, તાલુકા અધ્યક્ષ શ્રી હરસુરભાઈ, તાલુકા સંઘ ના ચેરમેન શ્રી જીજ્ઞેશ પટેલ, સાગરભાઈ સરવૈયા, રાજુલા તાલુકા તેમજ શહેર સંગઠન પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.સંચાલક ડોક્ટર્સ ના વતન પ્રેમ ને સલામ....