: maheshkaswala1972@gmail.com
સાવરકુંડલા ના આંબરડી ગામે મતદાર અભિવાદન કાર્યક્ર્મ દરમિયાન ગ્રામજનો દ્વારા પરંપરાગત રીતે ભવ્ય વિજય બદલ બળદ ગાડા અને ટ્રેકટર માં અભિવાદન કરવામાં આવ્યું. ભાજપા માં તેમજ નેતૃત્વ માં અપાર વિશ્વાસ બદલ ગ્રામજનો નો ખુબ ખુબ આભાર આભાર...