આજરોજ આઈ શ્રી ખોડીયાર માતાજી ના પ્રાગટ્ય દિવસ નિમિત્તે શ્રી હાથાના ઓખાના ખોડીયાર મંદિરે આશીર્વાદ તથા પ્રસાદ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ પ્રસંગે શ્રી ખોડીયાર મંદિરે મહંત શ્રી પ.પૂ. શ્રી રઘુવીરદાસજી ના આશીર્વાદ મેળવ્યા. જેમાં સાથે સાવરકુંડલા શહેર ભાજપ સંગઠન ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.