સેવા-સમર્પણ ભાવ સાથે શ્રીપટેલ સમાજ દ્વારા આટકોટ (જી-રાજકોટ)ખાતે નિર્મિત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નું લોકાર્પણ દેશ ના પ્રધાનમંત્રીશ્રી ના કરકમલો દ્વારા તા.૨૮.૦૫.૨૦૨૨ ના રોજ થનાર છે.આ કાર્યક્રમ ની સફળતા મા સહભાગી થવા અમરેલી જિલ્લા ભાજપા સંગઠન ની વિસ્તૃત બેઠક દેવરાજીયા ગામે જિ.અધ્યક્ષ શ્રી@KaushikVekariy9 ના યજમાન આવકારથી મળી, સંસ્થાના ટ્રસ્ટી અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષશ્રી @drbharatboghara એ હોસ્પિટલ અને કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી આપી હતી, પ્રભારી મંત્રીશ્રી આર.સી.મકવાણા,સાંસદશ્રી નારણભાઈ કાછ