: maheshkaswala1972@gmail.com
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં #HarGharTiranga અભિયાન અંતર્ગત"તિરંગા યાત્રા"ને માન મુખ્યમંત્રીશ્રી Bhupendrabhai Patel દ્વારા પ્રસ્થાન.પ્રખ્યાત ભાગવતાચાર્ય પૂ. રમેશભાઈ ઓઝા, પ્રદેશ ભાજપ મહામંત્રી-સાંસદ શ્રી Vinod Chavda સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, રામભાઈ મોકરિયા,પૂર્વ મંત્રી-MLA શ્રી બાબુભાઈ બોખીરીયા,જીલ્લા ભાજપ અધ્યક્ષશ્રી કિરીટભાઇ મોઢવાડીયા,પૂર્વ MLAશ્રી કરશનભાઈ ઓડેદરા, જીલ્લા મહામંત્રીશ્રી અશોક મોઢા,નિલેશભાઈ મોરી,ખીમજીભાઈ મોતિવરસ,સભાપતિ શ્રી સરજુ કારીયા,શહેર…