: maheshkaswala1972@gmail.com
ગઈકાલના રોજ સાવરકુંડલા તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી અંનીતાબેન લલીતભાઈ બાલધા ના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા નુ આયોજન કરવામાં આવ્યુ અને પંદરમા નાણા પંચના ના અનુદાન માંથી સા.કુ તાલુકા ના ગ્રામ્ય ના વીકાસ ના કામો નુ આયોજન કરવામાં આવ્યું. તાલુકા વિકાસ અધિકારીશ્રી, તા. પંચાયત ના સદસ્યશ્રીઓ અને સંલગ્ન અધિકારીશ્રીઓ ની ઉપસ્થિતિ રહી.