: maheshkaswala1972@gmail.com
સાવરકુંડલા તાલુકાના મીતીયાળા ગામે સતત આવી રહેલા ભૂકંપના આચકાઓ ગઈકાલે 3.2 નો અચકો આવતા લોકોમાં ગભરાટ જોવા મળી આથી સાવરકુંડલા વિસ્તારમાં સંગઠન ટીમ સાથે મીતીયાળા ગામ ની મુલાકાત, અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી, ડેપ્યુટી કલેક્ટર, શ્રી ટીડીઓ સાહેબ, મામલતદાર સાહેબ ઉપરાંત ગાંધીનગર થી ભૂકંપનાં વૈજ્ઞાનિક નિષ્ણાંત અધિકારીશ્રી, ગામ લોકો સાથે સંવાદ, સાથે ભૂકંપ ની પ્રક્રિયા ની જાણકારી અને સાચી માહિતી...