ભાજપા મણિનગર વોર્ડ સંગઠન ની મદદ થી સિનિયર સીટીઝન માટે સીટી બસ માં મફત મુસાફરી માટે AMTS દ્વારા બનાવેલ જનમિત્ર કાર્ડ વિતરણ કાર્યક્રમ, પૂર્વ મેયર શ્રી અસિત વોરા, પૂર્વ સ્ટે. કમિટી ચેરમેન શ્રી અમુલ ભટ્ટ, કોર્પોરેટર ઇલાક્ષીબેન શાહ, AMTS સભ્ય સાર્દુલ દેસાઈ, પૂર્વ કોર્પોરેટર શ્રી કેયુર પરીખ, વોર્ડ પ્રમુખ શ્રી કૌશલ પંડ્યા, શ.કા.સભ્ય શ્રીપાલ શાહ, વોર્ડ મહામંત્રી શ્રી રાકેશ શાહ...અને કાર્યકર્તા અને વયસ્ક લાભાર્થી વડીલો