: maheshkaswala1972@gmail.com
લીલીયા તાલુકાના ના પ્રશ્નો માટે સંકલન બેઠક યોજવામાં આવી. જેમાં ડે. કલેકટરશ્રી (પ્રાંત અધિકારી શ્રી), મામલતદાર શ્રી અને સરકાર ના વિવિધ વિભાગો ના અધિકારી શ્રી ની ઉપસ્થિતિ રહી.