: maheshkaswala1972@gmail.com
સેવા,સમર્પણ ભાવ સાથે શ્રીપટેલ સમાજ દ્વારા આટકોટ (જી-રાજકોટ) ખાતે નિર્મિત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનુ લોકાર્પણ મા.પ્રધાનમંત્રીશ્રી @narendramodi દ્વારા તા.૨૮.૦૫.૨૦૨૨ ના શુભ દિને થનાર છે.અમદાવાદ માં વસતા સમાજ-અગ્રણીઓ માટે આમંત્રણ પત્રિકા વિતરણ અને કાર્યકરો સાથે આયોજન બેઠક..