: maheshkaswala1972@gmail.com
ધોરણ ૧૨ સાયન્સ માં અમરેલી જિલ્લામાં સર્વાધિક ગુણાંક સાથે ઉતીર્ણ થયેલ વિદ્યાર્થિનીઓ ને અભિનંદન અને શુભેચ્છા પાઠવી , કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા સાહેબ, ઇફ્કો ચેરમેન શ્રી દિલીપભાઇ સંઘાણી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા સહિતના આગેવાનો સાથે જોડાવા નો અવસર મળ્યો.