: maheshkaswala1972@gmail.com
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવ નિયુક્ત મેયર શ્રી કિરીટભાઈ પરમાર , ડેપ્યુટી મેયર શ્રી ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ, દંડક શ્રી અરુણસિંહ રાજપૂત અને ભાજપ પક્ષ ના નેતા શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ ને નિયુક્ત થવા બદલ શુભેચ્છાઓ પાઠવી.