: maheshkaswala1972@gmail.com
આજ રોજ વિજપડી ગામે વિ ડી નગદીયા હાઈસ્કૂલ ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા લક્ષી નાટક અને ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ તકે તાલુકા વિકાસ અધિકારી શ્રી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી વિજયજી ચાવડા, સરપંચ શ્રી ભરતભાઈ ગિગૈયા, તાલુકા ભાજપના મહામંત્રી નિતીનભાઈ નગદીયા ઉપપ્રમુખ હરેશભાઈ ભુવા, ગામના આગેવાન બાબુભાઈ વોરા, અમરશીભાઈ કાકલોતર, જગદિશભાઈ નગદીયા,બાલાભાઈ જોગરાણા,અનકભાઈ ખુમાણ, સહિત કર્મચારીઓ અને શાળા સ્ટાફ હાજર રહ્યા હતા.