: maheshkaswala1972@gmail.com
આજ રોજ મારા મત વિસ્તાર લીલીયા મોટા ખાતે બજરંગ સેવા સંસ્થાન તેમજ દાતા ઓ અને સરકારી યોજના ઓ દ્વારા લીલીયા મોટા ના સ્મશાન માં આવેલ પ્રાથના હોલ ની મુલાકાત લીલીયા તાલુકા ભાજપ પરિવાર સાથે કરી