: maheshkaswala1972@gmail.com
આજરોજ સાવરકુંડલા તાલુકાના આદસંગ ગ્રામ પંચાયત નુતન બિલ્ડીંગનું ખાતમુહૂર્ત કર્યું. જેમાં મારી સાથે સાંસદશ્રી નારણભાઈ કાછડીયા તેમજ ગામના સરપંચશ્રી ગ્રામજનો તેમજ સંગઠનના પદાધિકારીઓ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.