: maheshkaswala1972@gmail.com
શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળી લી.બગસરા ની અમરેલી શાખાની મુલાકાત,જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા,મહામંત્રી રાજેશભાઈ કાબરીયા,ભાજપ અગ્રણીશ્રી જનકભાઈ તળાવીયા,ભરતભાઈ સુતરીયા,મંડળી ચેરમેનશ્રી અનિલભાઈ વેકરિયા,શાખા MD.દિવ્યેશ વેકરિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.