: maheshkaswala1972@gmail.com
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2021 ઉમેદવારશ્રીઓના સમર્થન માં કુંકાવાવ તાલુકાના દેવગામ જિલ્લા પંચાયત સીટની સભામાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા,સાંસદશ્રી નારણભાઈ કાછડીયા,પૂર્વ ધારાસભ્ય શ્રી બાવકુભાઈ ઉંઘાડ,તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ગોપાલભાઈ અંટાળા,અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા