: maheshkaswala1972@gmail.com
આજ રોજ લીલીયા તાલુકાના આંબા ગામે સમાજ ના આગેવાનો,વડીલો અને ગ્રામ પંચાયત ના સભ્યો સાથે શુભેચ્છા મુલાકાત કરી ગામ ના પ્રશ્નો અંગે ચર્ચા કરી.