: maheshkaswala1972@gmail.com
સ્વરાજ્યની ચૂંટણી-2021 બાબરા-અમરેલી ની કરિયાળા જિલ્લા પંચાયત સીટની ખંભાળા ખાતે ઉમેદવારશ્રીઓના સમર્થનમા જાહેર સભા,જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા,પૂર્વ મંત્રી બાવકુભાઇ ઉંધાડ,પૂર્વ ધારાસભ્ય વાલજીભાઇ ખોખરિયા,શ્રી ભુપેન્દ્રભાઈ બસિયા સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા