: maheshkaswala1972@gmail.com
“માનવ સેવા આશ્રમ” - સાવરકુંડલા, નિસ્વાર્થ ભાવે માનવ સેવા કરતા પૂ.ભક્તિરામ બાપુ ની મુલાકાત,અહીં રહેલી માનસિક બીમાર બહેનો સાથે પણ વાત ચીત કરી, આશ્રમ દ્રારા મનોરોગી બહેનો ની સેવા અને સંભાળ એ સૌરાષ્ટ્ર મા શ્રેષ્ઠ સેવાનુ પ્રેરણાત્મક ઉદાહરણ...આ કાર્ય માં જોડાયેલા તમામ ને વંદન.. આભાર શ્રી પ્રવીણ ભાઈ સાવજ, શ્રી શરદ પંડ્યા, શ્રી પ્રવિણભાઈ કોટીલા...