: maheshkaswala1972@gmail.com
રાજકોટ મહાનગર-ભાજપા દ્વારા,23 જૂન “ડો.શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ”અને “25-જૂન કટોકટીનો કાળો દિવસ”ના વિષય સંદર્ભ પરિસંવાદ..શહેર અધ્યક્ષ શ્રી કમલેશ મિરાણી,મેયર શ્રી પ્રદીપ ડવ,ડે.મેયર ડો દર્શિતાબેન શાહ,ભાજપા અગ્રણી કશ્યપ શુક્લ,પુષ્કરભાઈ પટેલ સહીત આગેવાનોની ઉપસ્થિતિ...