રાજ્યમાં જાહેર થયેલ ગ્રામ પંચાયતોની ચૂંટણી બાબતે મારા વતન ના જિલ્લા અમરેલી ના સાવરકુંડલા ખાતે વિવિધ ગામોના ઉમેદવારો ના ઉમેદવારી પત્રો ભરવા ની ચાલી રહેલ કામગીરી ની મુલાકાત, અમરેલી જિલ્લાના કીસાન મોરચાના મહામંત્રી- એ.પી.એમ.સી ના ચેરમેન દીપકભાઈ માલાણી, મહામંત્રી ચેતનભાઈ માલાણી, ભાજપ અગ્રણી જસુભાઈ ખુમાણ જિલ્લા પંચાયત સદસ્ય શરદભાઈ ગોદાની, લાલજીભાઈ મોર ની પણ ઉપસ્થિતિ.