: maheshkaswala1972@gmail.com
આજરોજ નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી કાણકીયા આર્ટસ કોલેજ શ્રી એમ. આર સંઘવી કોમર્સ કોલેજ દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના(NSS) ની વાર્ષિક શિબિર શ્રી લોક સેવક સંઘ - થોરડી (સાવરકુંડલા) મુકામે યોજાઇ, આ શિબિર માં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો.